જમના નગર ,બાપુનગર માં ગટરમાં થી સાપ એક બીજા નાં બાથરૂમ માં આવી જતો હતો તેનાથી ત્યાં ભયનું માહોલ હતું છેલ્લા બે થી ત્રણ દિવસ થી સાપ અલગ અલગ ઘરનાં સંડાસ તેમજ બાથરૂમમાં જોવાં મળતો હતો તેને રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં રીલિઝ કરીયો.