ફેબ્રુઆરીમાં થયેલો એક કાર અકસ્માત ધ્રુવ રાણપરિયાના જીવનમાં ગંભીર વળાંક લઈને આવ્યો. અમદાવાદના એસપી રિંગ રોડ પર મુઠિયા ટોલ પ્લાઝા પાસે રસ્તા પર એક ઢોર સાથેની ટક્કર ટાળવા જતાં ધ્રુવે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે તેના બંને પગ કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા. તેને હાડકાં અને સ્નાયુઓ ગંભીર ઈજાઓ થતા બંને પગ ઘૂંટીના ભાગથી અલગ થઈ ગયા.
1 Comment
Get well soon.